PM મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ભાગ લીધો, પેટ્રોલિયમ મંત્રી-સીએમ બોમાઈ પણ રહ્યા હાજર..!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
એરો ઈન્ડિયા શો-2023 નું આયોજન બેંગલુરુમાં 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. રક્ષા મંત્રાલયે સોમવારે આની જાહેરાત કરી હતી.