નવા વર્ષની ઉજવણી માટે શ્રેષ્ઠ શિમલાથી 25 કિમી દૂર આવેલું છે આ ગામ
જો તમે શિયાળામાં કોઈ ઓફબીટ સ્પોટ જોવાનું વિચારી રહ્યા છો, તો શિમલાથી માત્ર 18 કિલોમીટર દૂર એક ગામ છે જે તમારા માટે યોગ્ય સ્થળ છે. આ શિયાળાની ઋતુમાં તમે તમારા મિત્રો અથવા પરિવાર સાથે અહીં ફરવા જવાની યોજના બનાવી શકો છો.