રાજસ્થાનનું આવું ગામ, જેને જોઈને તમે યુરોપનું ગ્રીસ ભૂલી જશો
ફરવાના શોખીન લોકો માટે આજે અમે એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે જઈને યુરોપના ગ્રીસની મજા માણી શકો છો. આ સ્થળ રાજસ્થાનમાં આવેલું છે અને અહીં આવીને તમે વન્ય જીવનનો પણ અનુભવ કરી શકો છો.