દેશPM મોદી 20-21 જૂને જમ્મુ કશ્મીરની મુલાકાતે,અમિત શાહે હાઇલેવલ બેઠક યોજી જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને આતંકવાદને કચડી નાખવા અને આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી By Connect Gujarat 17 Jun 2024 10:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશNDA સંસદીય દળની બેઠકમાં મોદી જુના અંદાજમાં જોવા મળ્યા, EVM પર કટાક્ષ સહિત કોંગ્રેસ પર વરસ્યા PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. By Connect Gujarat 07 Jun 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી : જે.પી. નડ્ડાના ઘરે ભાજપની બેઠક મળી,અમિત શાહ-રાજનાથસિંહ હાજર ગઈકાલે મળેલી બેઠકમાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પાર્ટીઓના 21 નેતાઓ હાજર રહ્યા હતા. By Connect Gujarat 06 Jun 2024 11:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn