ભરૂચ ભરૂચ : ખાનગી વકીલની લાંચના ગુનામાં જામીન રદ કરતી કોર્ટ, અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn