Connect Gujarat

You Searched For "Bharuch Ankleshwar road"

ભરૂચ: જૂના નેશનલ હાઇવે પર તુફાન કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય,ચાલકને ગંભીર ઇજા

17 Jun 2023 9:06 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.

અંકલેશ્વર : કોસમડીનામોરા ફળિયામાંથી GIDC પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરી...

25 Feb 2023 1:20 PM GMT
બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 8 નંગ બોટલ અને મોપેડ મળી આવી હતી

ભરૂચનું “ગૌરવ” : BCCIની ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીના ટોપ-10માં બલેશ્વરની મુસ્કાન વસાવાએ સ્થાન મેળવ્યું

23 Feb 2023 2:16 PM GMT
બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી

અંકલેશ્વર : ગડખોલ-સારંગપુર ગ્રામ પંચાયતના વિવાદમાં લોકો અટવાયા, રહેણાંક-શાળા વિસ્તારમાં ફર્યું ગટરનું પાણી...

23 Feb 2023 11:47 AM GMT
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના જ વિસ્તારોને ગંદકીના સામ્રાજ્યથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ...

ભરૂચ અંકલેશ્વર માર્ગ પર બાઇકનું ટાયર ફાટતા અકસ્માત, બાઇક ચાલકનું મોત

21 Feb 2023 10:53 AM GMT
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ અને અક્ષર આઇકોન વચ્ચે બાઈક ચાલકને અકસ્માત નડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.