ભરૂચભરૂચ : દિવાળી પર્વે ફૂલ બજારમાં મંદીનો માહોલ, ઘરાકી નીકળે તેવી વેપારીઓને આશા..! ભરૂચના ગલગોટા મોટા અને 2 દિવસ સુધી સારા રહેતા હોવાથી 100થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે By Connect Gujarat 12 Nov 2023 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn