શિક્ષણ ભરૂચ: રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે, શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા પ્રયાસ શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn