ભરૂચ સુરત : ભરૂચ લુંટ પ્રકરણમાં હાથમાં ગોળી વાગી છતાં "માલધારી"એ લુંટારૂઓ સામે હિમંત ન હારી મુલદ પાસે આંગડીયાના કર્મીઓને લુંટવાનો થયો હતો પ્રયાસ, લુંટારૂઓએ બંદુક બતાવતાં લકઝરી બસનો ડ્રાયવર ભાગી ગયો. By Connect Gujarat 25 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn