ભરૂચભરૂચ : વીજ કાપ વગર સતત 8 કલાક વીજળી આપવા ખેડૂતોએ કરી DGVCLને ઉગ્ર રજૂઆત... મક્તમપુર રોડ પર આવેલ DGVCLની કચેરી ખાતે ખેડૂતોને 8 કલાક વીજળીની માંગ સાથે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 31 Mar 2022 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn