ભરૂચ અંકલેશ્વર GIDCની સ્ટાર્ક કલર કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 05 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn