શું ‘ભૂલ ભુલૈયા 4’ આવી રહી છે? કાર્તિક આર્યને મોટી હિંટ આપી
કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' રિલીઝ થયાને 4 દિવસ પૂર્ણ થયા છે. મેકર્સ પણ એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે ફિલ્મ પાંચમા દિવસે કેટલી કમાણી કરશે. પરંતુ ચાર દિવસમાં જ કાર્તિક આર્યનએ તેના ચાહકોને ખુશખબર આપી છે. 'ભૂલ ભુલૈયા 4'ને લઈને મોટો સંકેત મળ્યો છે.