ભરૂચ: ભાજપ દ્વારા મહત્વની બેઠક યોજાય, લોકોના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા હોદ્દેદારોને અપાય સૂચના
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત,નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓ તેમજ સંગઠનના મહામંત્રીઓની અગત્યની બેઠક યોજાઇ
/connect-gujarat/media/media_library/bdca117597843df22b4151e9355a90a7a1747d661b2b9eba255c24c801d4b6d0.jpg)
/connect-gujarat/media/media_files/lTegb39bGHdaWbzU8xIr.jpg)