ગુજરાતભાવનગર : છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કર્યો 4 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર... રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. By Connect Gujarat 28 Nov 2022 16:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn