અનિલ કપૂર બિગ બોસ ઓટીટી સિઝન 3 માટે પ્રતિ એપિસોડ રૂ.2 કરોડ કમાશે !
અનિલ કપૂર 'બિગ બોસ ઓટીટી સીઝન 3' માટે મોટી રકમ ચાર્જ કરી રહ્યા છે. અનિલ કપૂરને 'બિગ બોસ OTT 3' હોસ્ટ કરવા માટે પ્રતિ એપિસોડ 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. આવી સ્થિતિમાં તે દર અઠવાડિયે 4 કરોડ રૂપિયા ચાર્જ કરશે.