સ્પોર્ટ્સ IPL: પંજાબે ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી KKR સામે જીત મેળવી, 18.4 ઓવરમાં જ 262 રન ફટકારી દીધા પંજાબ કિંગ્સે IPLના સૌથી મોટો ટાર્ગેટને ચેઝ કર્યો છે. ટીમે વર્તમાન સિઝનની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn