જીવ તાળવે ચોંટી જાય તેવો અકસ્માતનો “LIVE” વિડિયો, વડોદરા-ફાજલપુર નજીક બાઇક સવાર યુવક કાર સાથે ભટકાતાં મોત...
વડોદરા નજીક આવેલા પોર-કાયાવરોહણ રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતી કારમાં ભટકાતા હવામાં ફાંગોળાઈને પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
/connect-gujarat/media/media_files/2024/11/18/Oum0p6nk2jUX3LY41FIT.jpg)
/connect-gujarat/media/post_banners/90d2cc665aadd611ae00e785ff731296abcc63a4a0c0ef79d5aab8594ad6e397.jpg)