ગુજરાતનવસારી : વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર, ગણદેવી - બિલિમોરાને જોડતાં બ્રિજ પર પાણી ફરી વળ્યાં નવસારી શહેર તથા જિલ્લામાં આવી મેઘાની સવારી, રવિવારે વહેલી સવારથી વરસી રહયો છે ધોધમાર વરસાદ. By Connect Gujarat 18 Jul 2021 13:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn