નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા અદ્ભૂત ઇજનેરી કૌશલ્ય
માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.