દેશ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ સંસદમાં રજૂ, મધ્યમ વર્ગને ટેક્સમાં આપી આ રાહત ! હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. By Connect Gujarat Desk 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn