અંકલેશ્વર: ઈદ-ઉલ-અજહા નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી,ઈદના પર્વની પાઠવી શુભકામના
ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ-હિજ્જાહમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે.આ વર્ષે ભારતમાં ૧૭ જૂન, સોમવારના રોજ બકરી ઇદ એટકે કે ઈદ-ઉલ-અજહાની ઉજવણી કરાઇ હતી