પ્લેન ક્રેશ ઘટના સ્થળેથી મળી આવ્યું બ્લેક બોક્સ ! તપાસ બાદ જાણી શકાશે ઘટનાનું કારણ
પ્લેન ક્રેશની ઘટનાએથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી.
/connect-gujarat/media/media_files/2025/06/14/AczaZOFPqvT3K4oucUJc.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/13/7NUrAsrCb6tC3QZd17u9.jpeg)