અંકલેશ્વર : ઓફિસર્સ ક્લબ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ONGC ટાઉનશીપ સ્થિત ઓફિસર્સ ક્લબ ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની વિશેષ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/11/09/blood-donation-camp-2025-11-09-14-05-16.jpg)
/connect-gujarat/media/media_files/PULP6Tv6fn7m1zFJmYAY.jpeg)