મનોરંજનબોલ્ડ સીનને કારણે ઈમરાન હાશ્મી ફરી ચર્ચામાં, આગામી વેબ સિરીઝનો વીડિયો વાયરલ ઈમરાન હાશ્મી એક સમયે તેના કિસિંગ સીન્સને કારણે ચર્ચામાં હતો. 'મર્ડર', 'આશિક બનાયા આપને', 'અક્સર' અને 'જન્નત' જેવી ફિલ્મોમાં તેના બોલ્ડ સીન્સની ખૂબ ચર્ચા થઈ હતી. By Connect Gujarat 05 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા. By Connect Gujarat 28 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'અનુપમા' ફેમ ઋતુરાજ સિંહનું નિધન, 59 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા.... ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું. By Connect Gujarat 20 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનએવોર્ડ શોમાં ગુસ્સે થયો રણબીર કપૂર, કરણ જોહર એક્ટરને બૂમો પાડતો જોઈને ચોંકી ગયો... બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે. By Connect Gujarat 20 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકાર્તિક આર્યનની ફિલ્મમાં મોટો ફેરફાર, ફિલ્મ 'આશિકી 3' નામથી રિલીઝ નહીં થાય, આ ટાઇટલ મળ્યું! બોલિવૂડના હેન્ડસમ એક્ટર કાર્તિક આર્યનના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. By Connect Gujarat 18 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, અભિનેતા ICUમાંથી બહાર..! મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે સવારે 10 ફેબ્રુઆરીએ કોલકાતાની એપોલો હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 11 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'કંગુવા'નું બોબી દેઓલનું ખતરનાક પોસ્ટર આઉટ, લૂક જોઈને આત્મા કંપી જશે! હિન્દી સિનેમાના ઘણા હીરોએ સાઉથની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને વાહવાહી મેળવી છે. By Connect Gujarat 27 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનSushant Singh Rajput Birth Anniversary : સુશાંત સિંહના આ પાત્રોને તમે ક્યારેય નહીં ભૂલી શકો, OTT પર જુઓ મૂવીઝ..! સુશાંત સિંહ રાજપૂતના જીવનનો દુ:ખદ અંત આવ્યો હશે. પરંતુ અભિનેતાએ તેની લગભગ એક દાયકા લાંબી કારકિર્દી દરમિયાન પડદા પર કેટલાક યાદગાર પાત્રો ભજવ્યા છે. By Connect Gujarat 21 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદીકરી ઈરાના લગ્નમાં આમિર ખાને કર્યો જોરદાર ડાન્સ, વિડિયો થયો વાયરલ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે. By Connect Gujarat 04 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn