Mc Stan: શું Mc Stan ખરેખર હીરાની ચેન પહેરે છે?, વાંચો ફરાહ ખાને આ વિશે શું કહ્યું.!
ફેમસ રેપર MC સ્ટેન બિગ બોસ 16ના વિજેતા બની ગયા છે. તેણે શોના ફિનાલેમાં શિવ ઠાકરેને હરાવીને ટ્રોફી જીતી હતી.
ફેમસ રેપર MC સ્ટેન બિગ બોસ 16ના વિજેતા બની ગયા છે. તેણે શોના ફિનાલેમાં શિવ ઠાકરેને હરાવીને ટ્રોફી જીતી હતી.
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે તે હવે કોર્ટમાં પહોંચી ગયો છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
બોલિવૂડની ડ્રામા ક્વીનનું બિરુદ મેળવનારી રાખી સાવંતના જીવનમાં દરરોજ નવા ડ્રામા જોવા મળી રહ્યા છે.
આ સમયે રાખી સાવંતના જીવનમાં ભૂકંપ આવી ગયો છે. એક તરફ રાખીના માથા પર માતાનો છાયો નથી રહ્યો તો બીજી તરફ તેનું લગ્નજીવન મુશ્કેલીમાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે.