બોક્સ ઓફિસ રિપોર્ટ : 'તુ જૂઠી મેં મક્કાર ફિલ્મે ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી..!
રણબીર અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝનો આજે ચોથો દિવસ છે
રણબીર અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝનો આજે ચોથો દિવસ છે
લાંબા સમયથી, વિવિધ ભાષાઓમાં ફિલ્મો બોક્સ ઓફિસ પર લોકોનું મનોરંજન કરી રહી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પાર કરી રહી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ રેકોડબ્રેક કરી દીધો છે.
પઠાણ આવી ગયા... અને એવું આવ્યું કે બોક્સ ઓફિસ પર ગભરાટ મચી ગયો. પઠાણનો હેંગઓવર લોકોને બોલવા મજબૂર કરી રહ્યો છે.
18 નવેમ્બર, 2022 ના રોજ રીલિઝ થયેલી દ્રશ્યમ 2, બીજી તરફ, સર્કસ, બોક્સ ઓફિસ પર બહુ ખાસ જોર નથી પકડ્યું પરંતુ આ બંને ફિલ્મો વચ્ચે જે ફિલ્મ ભારતની સાથે સાથે વિશ્વભરમાં પણ ખૂબ કમાણી કરી રહી છે
રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે. ફિલ્મે ત્રણ દિવસમાં અપેક્ષા કરતાં ઘણું ઓછું કલેક્શન કર્યું છે.જાણો...
દ્રશ્યમ 2 છેલ્લા ત્રણ દિવસથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દરરોજ ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.
સાઉથ ફિલ્મની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોદા આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાથે સૌ પ્રથમવાર સામંથા પૈન ઈન્ડિયાના દર્શકો સુધી પહોંચશે.