બોક્સ ઓફિસ કલેક્શન ડે 8: 'સર્કસ'ને દર્શકો ન મળ્યા, 'દ્રશ્યમ 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
કોમેડી ફિલ્મો બનાવવાના બાદશાહ ગણાતા રોહિત શેટ્ટી વર્ષ 2022ના અંતમાં આ ફિલ્મ દ્વારા દર્શકોનું મનોરંજન કરવામાં કેટલા સફળ રહ્યા.
કોમેડી ફિલ્મો બનાવવાના બાદશાહ ગણાતા રોહિત શેટ્ટી વર્ષ 2022ના અંતમાં આ ફિલ્મ દ્વારા દર્શકોનું મનોરંજન કરવામાં કેટલા સફળ રહ્યા.
RRR આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી અને સાથે જ સમીક્ષકોના દિલ પણ જીતી લીધા. RRR આગામી વર્ષના ઓસ્કાર એવોર્ડમાં પોતાનો દાવો રજૂ કરી રહી છે.
વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'ભેડિયા' એ સપ્તાહના અંત સુધી બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું.
અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપાની ફિલ્મ ઉંચાઈ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર દરેકને ટક્કર આપતી જોવા મળે છે.