અંકલેશ્વર: બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજના જન્મોત્સવ નિમિત્તે 108 દિવડાની મહાઆરતીનું આયોજન
રાજસ્થાનના રાજપુરોહિત સમાજ દ્વારા બ્રહ્મર્ષિ ખેતેશ્વર મહારાજના જન્મોત્સવ નિમિત્તે 108 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રામકુંડ તીર્થ ક્ષેત્રના ગંગાદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા
/connect-gujarat/media/media_files/2025/04/28/viprraaa-262243.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/23/svNUXHRysvWFhycVqwtN.jpeg)