ફિલ્મી સ્ટાઈલમાં દુલ્હનનું અપહરણ..! : મધ્યપ્રદેશથી જાન દાહોદ પરત ફરતા રસ્તામાં બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ...
મધ્યપ્રદેશથી દાહોદ લગ્ન કરીને પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ મામલે જાનૈયાઓએ દાહોદ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાવી છે.
/connect-gujarat/media/media_files/2025/12/23/dulhrns-2025-12-23-15-49-47.jpg)
/connect-gujarat/media/post_banners/696434e85b37a39e12ebeaf768f82ad6714bc3d5c439061f4a7771d766c05558.jpg)