ગુજરાતસાયલાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા ગામ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા જાન જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું.. By Connect Gujarat 16 Feb 2024 18:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn