ગુજરાતમોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો મચ્છુનદીમાં પટકાયા, રાજકોટ કચ્છથી તરવૈયા બોલવાયા પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. By Connect Gujarat 30 Oct 2022 19:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn