ભરૂચભરૂચ: એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,રૂ.100 કરોડના ખર્ચે સાકાર થયો પ્રોજેકટ ભરૂચના સ્ટેશન રોડ પર અત્યાધુનિક બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજરોજ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું By Connect Gujarat 21 Jun 2023 14:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn