શેરમાર્કેટ લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો
બુધવારે જોરદાર ઉછાળા બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી બંને 1 ટકાથી વધુની ખોટ સાથે બંધ થયા છે.
બુધવારે જોરદાર ઉછાળા બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી બંને 1 ટકાથી વધુની ખોટ સાથે બંધ થયા છે.
દિવાળી પર્વની શરૂઆતથી તેના અંત સુધીમાં વિવિધ તહેવારોની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે.જ્યારે નવા વર્ષી શુભપ્રભાત થાય ત્યારથી વેપારીઓ લાભ પાંચમનાં પર્વની આતુરતાથી રાહ
BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 665.27 પોઈન્ટ ઘટીને 79,058.85 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 229.4 પોઈન્ટ ઘટીને 24,074.95 પર બંધ થયો હતો.
આજે દેશમાં છોટી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર શેરબજારના બંને સૂચકાંકોએ લાલ નિશાન પર વેપાર શરૂ કર્યો.
પાંચ દિવસીય દિવાળી પર્વનો આજથી પ્રારંભ થયો છે. હા, આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારની શરૂઆતમાં જ રોકાણકારો નિરાશ થયા છે.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે તેજી સાથે કારોબારની શરૂઆત કરી છે. ગત સપ્તાહે તમામ સેશનમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.
25 ઓક્ટોબર, 2024 ના રોજ પૂરા થતા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારના રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ સપ્તાહે તમામ પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું.
જ્યારે પણ કોઈ તહેવાર કે ઈમરજન્સી આવે ત્યારે આપણું ધ્યાન આપણી બચત તરફ જાય છે. જો કે આપણે હંમેશા શક્ય તેટલી બચત કરવાનો પ્રયાસ કરીએ છીએ,