સુરતસુરત : પોંગલ પહેલા વરસાદથી ટેકસટાઇલ માર્કેટમાં ચિંતાની લકીરો, વેપાર ઘટવાની શકયતા તામિલનાડુમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પુરની સ્થિતિ છે. તામિલનાડુના પુરની અસર સુરતમાં જોવા મળી રહી છે. By Connect Gujarat 14 Nov 2021 16:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn