દેશ શિમલામાં મોટો રોડ અકસ્માત, રોડવેઝ બસ પલટી જતાં ડ્રાઇવર સહિત 4નાં મોત હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને શિમલાના જુબ્બલના ચોરી કેંચી વિસ્તારમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસ ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn