અમેરિકા-ઓસ્ટ્રેલિયા બાદ હવે ભારતને મળ્યું શ્રીલંકાનું સમર્થન, કહ્યું કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન....
કેનેડા-ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે.