ગુજરાતસુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. By Connect Gujarat 19 Jan 2023 13:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn