ભરૂચઅંકલેશ્વર: પોલીસ મથક નજીક જ પાર્ક કરેલી કારનો કાચ તોડી રૂ.3 લાખની ચોરી બી ડિવિઝન પોલીસ મથક પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી 2 ગઠિયાઓ 3 લાખ રોકડ ભરેલ બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 25 Oct 2023 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn