ગુજરાતવલસાડ: કેસ વાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે તપાસ શરૂ કરી બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી By Connect Gujarat 05 Nov 2023 14:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn