29 સ્ટાર્સ EDની રડાર પર ! દેવેરાકોંડાથી લઈને દગ્ગુબાતી સુધી યાદીમાં સામેલ, જાણો શું છે મામલો?
આ સ્ટાર્સ પર સટ્ટાબાજી એપ્લિકેશન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. ED એ હૈદરાબાદ સાયબરાબાદ પોલીસની FIR ના આધારે કેસ નોંધ્યો છે.
આ સ્ટાર્સ પર સટ્ટાબાજી એપ્લિકેશન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. ED એ હૈદરાબાદ સાયબરાબાદ પોલીસની FIR ના આધારે કેસ નોંધ્યો છે.
90ના દાયકામાં સૌથી મોટા સુપરસ્ટાર તરીકે ઓળખાતો સંજય દત્ત હાલમાં સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે અને એકથી વધુ શાનદાર ફિલ્મો દ્વારા દર્શકોનું પૂરેપૂરું મનોરંજન આપી રહ્યો છે.
મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દ અને ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલે મુંબઈ, ગુજરાત અને દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ સામે અરજી દાખલ કરી છે. બીજી બાજુ ફિલ્મના ડિરેક્ટરને જીવલેણ ધમકીઓ મળી રહી છે
મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.
'હેરા ફેરી 3' માં પરેશ રાવલ પાછા જોવા મળશે તેવા સમાચારથી ચાહકો ખુશ છે. જણાવી દઈએ કે પરેશ રાવલે મે 2025માં અચાનક 'હેરા ફેરી 3' છોડવાનો નિર્ણય લીધો હતો.
પરેશ રાવલ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી 3'માં વાપસી થઈ છે. પીઢ અભિનેતાએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ ફરી એકવાર ફિલ્મમાં બાબુ ભૈયાની ભૂમિકામાં જોવા મળશે.
આમિર ખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી, જ્યાં આમિરે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.