દેશનશામાં ચૂર કાર ચાલકે દિલ્હી મહિલા પંચના અધ્યક્ષને ઢસડયા,આરોપીની ધરપકડ દેશમાં કાર કે બાઈક સાથે ઘસડવાની ઘટનાઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં મહિલા સુરક્ષાને નામે મીંડું છુ અને તેના લીરેલીરા ઉડાવતી એક ગંભીર ઘટના બની છે. By Connect Gujarat 19 Jan 2023 16:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn