New Update
/connect-gujarat/media/post_banners/37d6c39951776a34f66521841366638672b3f7d1bdbe0bc129c5b7583e826631.webp)
અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ ચૂંટણી યોજાઇ હતી જેમાં ચૂંટણી અધિકારી તરીકે નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે ગણેશ અગ્રવાલ તો ઉપાધ્યક્ષ તરીકે રમણ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. બન્ને આગેવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
Latest Stories