ભરૂચવાલિયા : ચમારીયા ગામના દંપતીએ ઘર કંકાસમાં ઝેરી દવા ગટગટાવી, પતિનું મોત વટારીયા-સેંગપુર જવાના માર્ગની બાજુમાં ખુલ્લા ખેતરમાં ચમારીયા ગામના રાજપૂત દંપતીએ ઘર કંકાસને પગલે ઝેરી દવા ગટગટાવી લેતા પતિનું મોત નીપજયું હતું. By Connect Gujarat 08 May 2024 13:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn