"ફ્લેગ લગાવી દીધો," અમોલ મઝુમદારે વિશ્વ ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા પછી DY પાટિલ સ્ટેડિયમમાં રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા પછી DY પાટિલ સ્ટેડિયમમાં રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો.
મદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લો બોલ ફેંકાય તે પહેલાં જ, જ્યારે આરસીબી જીતશે તે લગભગ નક્કી થઈ ગયું હતું, ત્યારે વિરાટની આંખોમાં આંસુ આવી ગયા હતા.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં, ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 7 વિકેટે 251 રન બનાવ્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન ટીમ પાકિસ્તાનની સફર હવે આ ટુર્નામેન્ટથી સમાપ્ત થઈ ગઈ છે. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટી માહિતી શેર કરી છે. તેણે કહ્યું છે કે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમશે
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફી ટૂર જાહેર કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાંધાઓ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નહીં જાય.