સ્પોર્ટ્સ 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર આ દિગ્ગજ ખેલાડીને છાતીમાં દુખાવો, મુંબઈની હોસ્પિટલમાં દાખલ.! ભારતીય ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn