સમાચારBCCI : T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનની અસર! ચેતન શર્મા સહિત તમામ પસંદગીકારોને હટાવ્યા.! BCCIએ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવી દીધી છે. તેણે રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. By Connect Gujarat 19 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn