ગુજરાત પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા આપમાં જોડાયા, અરવિંદ કેજરીવાલે પહેરાવ્યો ખેસ મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે By Connect Gujarat Desk 30 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn