Connect Gujarat

You Searched For "chocolates"

ભરૂચ : સોયબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે પોતાના જન્મ દિવસે જરૂરિયાતમંદોને ચપ્પલ, ટોપીનું અને ચોકલેટનું વિતરણ કર્યું

24 March 2024 7:39 AM GMT
8 વર્ષીય બાળકે ગતરોજ ગરમીની ઋતુમાં ચપ્પલ વગર ફરતા બાળકોને 50 જોડી ચપ્પલ, 30 ટોપી અને ચોકલેટનું વિતરણ કરી પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ભરૂચ : ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને 25 હજારથી વધુ ચોકલેટનો ભવ્ય શણગાર કરાયો...

2 Sep 2023 11:37 AM GMT
વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કષ્ટભંજન દાદાને ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ : કિડની બીમારી સામે સારવાર લઈ રહેલા બાળકોને ચોકલેટ આપી વિશ્વ કિડની દિવસની ઉજવણી કરાય…

10 March 2023 8:24 AM GMT
અમદાવાદના સિવિલ કેમ્પસના કિડની હોસ્પિટલ ખાતે વર્લ્ડ કિડની દિવસ નિમિત્તે કિડનીની બીમારી સામે સારવાર લઈ રહેલા નાના બાળકોને ટોફી આપીને કિડની દિવસ ઉજવણી...

“વેલેન્ટાઈન ડે 2023” : હસ્તલિખિત પત્રોથી લઈને ચોકલેટ સુધી, વાંચો સમય સાથે કેવી રીતે બદલાયો આ દિવસ..!

13 Feb 2023 11:07 AM GMT
વેલેન્ટાઇન ડે 2023 ચોકલેટ ફૂલોના હૃદયના આકારના કાર્ડ અને શું નહીં... તમને વેલેન્ટાઇન ડે પર દરેક જગ્યાએ આ બધી વસ્તુઓ જોવા મળશે.