પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે વાત કરી, તાત્કાલિક મદદ પૂરી પાડવા સૂચનાઓ આપી
પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. આ દરમિયાન મંત્રી નાયડુએ પીએમ મોદીને અકસ્માત અંગે માહિતી આપી હતી. આ સાથે, મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે
/connect-gujarat/media/media_files/2025/07/12/civil-aviation-minister-2025-07-12-16-00-51.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/12/jNbkLwlnNH5FDDLEwovS.png)