શિક્ષણવાલીઓને વધુ એક માર… ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો ધો-10 અને 12ની ફીમાં વધારો, ફીમાં 10 %નો વધારો ઝીંકાયો.... ગાંધીનગર શિક્ષણ બોર્ડે વધુ એક જટ્કો વાલીઓને આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn